સુરતનાં માલધારીએ રૂા. પ.૧૧ લાખમાં ભેંસ ખરીદી !

ભુજનાં કુનરીયાનાં પશુપાલક ભરતભાઈ લખમણ ડાંગરની ધાલુ પ લાખ ૧૧ હજારમાં વેંચાઈ છે. આ ભેંસ સુરતનાં માલધારી કાળુભાઈ દેસાઈએ ખરીદી છે. આ ભેંસની ઓળખ અન્ય ભેંસો કરતા ખાસ હોય છે, જેમાં તેનાં ગોળ શિંગડા, ટૂંકાં આંચળ, લાંબી ગરદન, ટૂંકી પૂછડી વગેરે છે. આ ભેંસ એક સમયમાં ર૩ લિટર દૂર આપે છે એટલે કે બે ટાઈમમાં કુલ ૪૬ લિટર જેટલું દૂધ આપે છે. આ ભેંસને ઉંચી કિંમતે ખરીદનારા સુરતનાં કાળુભાઈ જણાવે છે કે, આવી ભેંસ ભાગ્યે જ જાેવા મળતી હોય છે. આ ભેંસની ઉંમર ૭ વર્ષની છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!