માંગરોળ : ફકીર સમાજનાં હોદ્દેદારોની નિમણુંક કરાઈ

0

માંગરોળ સ્થાનિક સમસ્ત ફકીર સમાજની વાર્ષિક મીટીંગ યોજાઈ હતી જેમાં સદર તરીકે હાજી સતારશા રહીમશા બાનવા, પ્રમુખ તરીકે ફકીર સમાજના યુવા નેતા બાનવા ઇશમાઈલશા દાદા શાની બિનહરીફ પ્રમુખ તરીકે નીમણુંક કરવામાં આવેલ છે. ઉપપમુખ તરીકે શાહનવાઝ કાસમશા બાનવા, સેક્રેટરી તરીકે બાનવા કાદરશા વલીશા, જોઇન્ટ સેક્રેટરી તરીકે શાહમદાર કાદરશા મહંમદશા તેમજ કારોબારી સમિતિમાં શાહમદાર જહાંગીરશા ઈબ્રાહિમશા, બાનવા કાસમશા હનીફ શા, હનીફશા મોહમદશા અને કોટવાલ તરીકે જલાલી ઇરફાનશા કાસમશાની નીમણુંક કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!