ખંભાળિયામાં ત્રણ દુકાનોમાં ચોરી કરી, પોલીસને પડકાર ફેંકતો સલાયાનો તસ્કર ઝબ્બે

0

ખંભાળિયા શહેરમાં છેલ્લા બે માસના સમયગાળા દરમ્યાન પાન- મસાલાની ત્રણ દુકાનોમાં ચોરી થયાના બનાવ બે દિવસ પહેલા પોલીસ ચોપડે નોંધાયા હતા. આ ગુનામાં એલ.સી.બી. પોલીસે મુખ્ય આરોપી એવા સલાયાના ભડેલા મુસ્લિમ શખ્સને દબોચી લીધો હતો. આ અંગેની વિગત મુજબ ખંભાળિયાના જોધપુર ગેઈટ, નગર ગેઈટ, તથા ચાર રસ્તા વિસ્તારમાં જુદી-જુદી ત્રણ પાન – ગુટકાની દુકાનોમાં ચોરી થયાના બનાવવા બાદ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!