જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૪૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો, આજે વરાપ

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ચોમાસાની સિઝન હજુ પૂર્ણ નથી થઈ ત્યારે સરેરાશ કરતાં વધુ વરસાદ પડી ગયો છે. મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ આજે જૂનાગઢ શહેરમાં વરાપ દેખાઈ રહેલ છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૪૬ ઈંચ વરસાદ નોંધાયો છે જયારે કેશોદ ૪૮ ઈંચ, ભેસાણ ૪૪ ઈંચ, મેંદરડા ૪૭ ઈંચ, માંગરોળ ૪૦ ઈંચ, માણાવદર -પર ઈંચ, માળીયાહાટીના -પ૧ ઈંચ, વંથલી ૪૮ ઈંચ અને વિસાવદરમાં અત્યાર સુધીમાં ૬૪ ઈંચ વરસાદ પડયો હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!