જૂનાગઢ મહાનગરપાલીકામાં કોરોનાનો પગપેસારો

0

જૂનાગઢ શહેરમાં ગઈકાલે કોરોનાનાં વધુ કેસ સામે આવ્યા છે. આ સાથે જ જૂનાગઢ મહાનગરપાલિકાનાં વધુ એક કોર્પોરેટર પણ કોરોનાની ઝપટે ચડી ગયા છે. આ ઉપરાંત કોર્પોરેશનમાં આવેલી વિવિધ બ્રાંચોના કેટલાક કર્મચારીઓને કોરોના પોઝિટીવ આવ્યો હોવાનું જાણવા મળે છે. મહત્વની શાખાઓમાં કોરોનાનાં કેસોએ પગપેસારો કર્યો છે. ત્યારે સાવચેતીના પગલા લેવામાં આવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!