જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ર૯ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં હજુ પણ વધારો થઈ રહયો હોય તેમ ગઈકાલે વધુ ર૯ કેસ કોરોનાના પોઝીટીવ નોંધાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નવા નોંધાયેલા કોરોનાના ર૯ કેસમાંથી જૂનાગઢ શહેર ૧૪, જૂનાગઢ ગ્રામ્ય -ર, કેશોદ ૩, ભેસાણ, માળીયા, વંથલીમાં ર-ર, માણાવદર, મેંદરડા, માંગરોળ અને વિસાવદર તાલુકાના ૧-૧ કેસ કોરોનાના નોંધાયા છે. ગઈકાલે રપ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં જાહેર કરાયેલા ર૦૪ કન્ટેનમેન્ટ ઝોનનાં ર૦૦૯ ઘરોમાં ૭૪પ૮ લોકો વસવાટ કરી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!