માણાવદરના ઈન્દ્રા ગામે એસિડ પીતાં મહિલાનું મોત

માણાવદરના ઈન્દ્રા ગામે રહેતા વિજયાબેન પ્રભુદાસ ભાલોડીયા (ઉ.વ. પર)એ કોઈ કારણોસર પોતાના ઘરે એસિડ પી જતાં જૂનાગઢ સિવીલ હોસ્પીટલ ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. આ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!