મેંદરડાનાં સરદાર ચોકથી અજમેરી સુધીનો બિસ્માર માર્ગ

મેંદરડાના સરદાર ચોકથી અજમેરી સુધીનો નવ નિર્મિત સિમેન્ટ રોડ જેની વચ્ચેના ભાગમાં ડિવાઈડરની ખૂલ્લી જગ્યામાં જે ભયંકર મોતને આમંત્રણ આપે તેવા ઊંડા ખાડાઓ પડી ગયા છે. જેમાં દરરોજ અનેક વાહનો તે ખાડાઓમાં પડતા હોય છે, અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય છે, તો વહેલી તકે તંત્ર દ્વારા આ ઓ પ્રશ્નનો ઉકેલ કરે તો મેંદરડા તેમજ આજુ બાજુના ગામડાઓના વાહન ચાલકોને પડતી મુશ્કેલીનું નિવારણ આવે, જો ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહિ આવે તો તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!