જૂનાગઢમાં ગઈકાલે કોરોનાના વધુ ર૮ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ર૮ કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા નવા કોરોનાના ર૮ કેસ પૈકી જૂનાગઢ શહેર ૧પ, જૂનાગઢ ગ્રામ્ય -ર, કેશોદ ૩, ભેસાણ, માળીયાહાટીના, માણાવદર અને માંગરોળમાં ૧-૧ તથા મેંદરડા અને વિસાવદરમાં ર-ર કેસ નોંધાયેલ છે જયારે ર૯ દર્દીઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં જાહેર કરાયેલા ર૦૩ કન્ટેનમેન્ટ ઝોનના ર૦૦૪ ઘરોમાં ૭૪૩૪ લોકો વસવાટ કરી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!