વેરાવળમાં પડતર મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

વેરાવળની હુડકો સોસાયટીમાંથી પોલીસે બાતમીના આધારે સ્ટાફે ચંદ્રેશ રામભાઇ બાલચંદાણીના અગાશી ઉપરથી વિદેશી દારૂના બીયર ટીન નંગ ૧૦૭ કીં. રૂા.૧૦,૭૦૦નો મુદામાલ કબ્જે લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!