જૂનાગઢ જેલમાંથી જેલગાર્ડ પાસેથી જેલની અંદર મોબાઈલ સાથે મળી આવ્યો

જૂનાગઢ જીલ્લા જેલનાં જેલર ગૃપ-ર નાં સી.એન. સોલંકીએ આ કામનાં આરોપી એવા શકીલ જે. રાનીયા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે જેલમાં મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ હોવા છતાં મોબાઈલ સાથે મળી આવતાં તેના વિરૂધ્ધ ઈ.પી.કો. ૧૮૮, પ્રીઝન એકટ કલમ ૪ર, ૪૩, ૪પની પેટા કલમ ૧ર અંતર્ગત જેલની અંદર મોબાઈલ લઈ જતાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ વી.યુ. સોલંકી ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!