યુનિ. ફકત સોશ્યલ ડિસ્ટન્સની ચિંતા કરશેઃ બાકીની જવાબદારી પરિક્ષાર્થીની

0

ગુજરાતમાં એક તરફ વિવિધ યુનિવર્સિટી દ્વારા તેની આખરી વર્ષની પરીક્ષાનો પ્રારંભ કરવા આગળ વધવા જઈ રહી છે તે વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પ્રશ્ન ઉઠયો છે. યુનિવર્સિટીમાં તમામ વિદ્યાર્થીઓને મોકલેલી સૂચના મુજબ સેનીટાઈઝર ગ્લોવ્સ, પાણીની બોટલ, માસ્ક વગેરે લઈ આવવા ખાસ તાકીદ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોઈ વિદ્યાર્થીને કોઈપણ કારણોસર જો માસ્કની જરૂર પડે કે સેનીટાઈઝર જોઈએ તો યુનિવર્સિટી પુરી પાડશે નહી. ગુજરાત યુનિ.એ તેના ૬૬૦૦૦ વિદ્યાર્થીઓને કોરોના સામે સોશ્યલ ડિસ્ટન્સ સિવાય કોઈ સુવિધા નહી આપે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!