દેશમાં કોરોનાનું તાંડવ : એક દિવસમાં ૭૭ હજારથી વધુ કેસ નોંધાયા

ભારતમાં છેલ્લા ર૪ કલાકમાં કોવિડ-૧૯નાં અત્યાર સુધીમાં સર્વાધિક ૭૭ર૬૬ નવા કેસ નોંધાયા પછી કુલ કેસ ૩૩૮૭પ૦૦ થઇ ગયા. દેશમાં સતત બીજા દિવસે સંક્રમણના ૭પ૦૦૦થી વધારે કેસો નોંધાયા છે જયારે ભારતમાં મૃતકોની સંખ્યા વધીને ૬૧પર૯ થઇ ગઇ અત્યાર સુધીમાં રપ૮૩૯૪૮ લોકો ડીસ્ચાર્જ થયા જયારે ૭૪ર૦ર૩ એકટીવ કેસ છે ર૭ ઓગષ્ટના ૯૦૧૩૩૮ સેમ્પલ ટેસ્ટ થયા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!