રાજયસભાના સાંસદ અભય ભારદ્રાજે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું

0

તાજેતરમાં રાજયસભાના સાંસદ તરીકે નિમાયેલા પ્રખ્યાત ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજે ગઈકાલે જગવિખ્યાત સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી દેશને કોરોના મહામારીમાંથી મુકત કરાવવા પ્રાર્થના કરવાની સાથે મહાપુજાનો સંકલ્પ કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!