બિલખામાં સતત વરસાદ અને ઘોડાપુરના કારણે નિચાણવાળા ગરીબ પરિવારોને અને ખેતીને નુકસાન

બિલખામાં છેલ્લા એક માસ કરતા પણ વધુ સમયથી અવિરત વરસાદ વરસતો હોય અને સતત ત્રણથી ચાર વખત ઘોડાપુર આવેલ હોય નિચાણવાળા વિસ્તારોમાં વસતા ગરીબ પરિવારોને પારાવાર નુકશાન થયેલ છે. તદુપરાંત અતિશય વરસાદના લીધે બીલખા પંથકમાં ખેતીને પણ ભારે નુકશાન થયેલ છે. જેના અનુસંધાને બિલખાના યુવા સરપંચ મહેન્દ્ર નાગ્રેચાએ તાત્કાલીક સર્વે કરી પિડીત લોકોને સહાય ચુકવવામાં આવે એવી સરકાર સમક્ષ માંગણી ઉઠાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!