ફાટસર અને ગીરગઢડા ગામે જુગાર રમતા ૧પ શખ્સો ઝડપાયા

ગીરગઢડાના મહિલા પીએસઆઈ કલ્પનાબેન અઘેરા, એએસઆઈ ધીરૂભાઈ જાેશી, પ્રવિણભાઈ મેઘપરા, હે.કો.નજીરભાઈ, જીતેન્દ્રભાઈ ડોડીયાએ વરસતા વરસાદમાં ફાટસર ગામે મોચીવાળા વિસ્તારમાં ભુપતભાઈ ચૌહાણના મકાન પાસે સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા ૮ શખ્સોને રૂા.ર૬૭૩૦ રોકડ સાથે પકડી પાડેલ હતા. જયારે બીજા બનાવમાં ગીરગઢડા ગામમાં રબારી શેરીમાં ડાયાભાઈ બારૈયાના ઘર પાસે જુગાર રમતા ૭ શખ્સોને રૂા.૩૧૬૮૦/-ની રોકડ રકમ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!