જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીનો જન્મ દિવસ

જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ ગલાભાઈ જાેષીનો આજે ૭૬મો જન્મ દિવસ છે. મેંદરડા તાલુકા પંચાયતમાં સતત રપ વર્ષ સુધી સભ્ય તરીકે ચુંટાયા બાદ માળીયા મેંદરડાના ધારાસભ્ય તરીકે ર ટર્મ સુધી ચૂંટાયા હતા અને ત્રીજી વખત જૂનાગઢના ધારાસભ્ય તરીકે ચુંટાયેલા ભીખાભાઈ જાેષી આજે ૭પ વર્ષ પુરા કરી ૭૬માં પ્રવેશી રહયા છે. ત્યારે તેમના મો.નં.૯૮રપ૩૮૯૪ર૮ ઉપર લોકો શુભેચ્છા પાઠવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!