જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩પ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩પ કેસ નોંધાયા છે જે પૈકી જૂનાગઢ શહેર ૧૮, જૂનાગઢ ગ્રામ્ય-પ, કેશોદ ૩, માળીયાહાટીના અને વિસાવદરમાં ર-ર તથા ભેસાણ, માણાવદર, મેંદરડા,માંગરોળ અને વંથલીમાં ૧-૧ કેસ કોરોનાનો નોંધાયેલ છે.
ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કુલ ૪૭ દર્દીઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!