ખંઢેરી ગામનાં પૂલ ઉપર મોટું ભૂગર્ભ ગાબડું પડ્યું

0

વેરાવળ તાલુકાનાં ખંઢેરી ગામેનાં રોડ ઉપર ભારે વરસાદને કારણે પૂલ ઉપર ભૂગર્ભ ગાબડું પડ્યું હતું અને મોટા વાહનો નીકળી શકે તેવી શક્યતા પણ નથી અને વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. જેથી ભારે વરસાદથી આ પૂલનું ધોવાણ થઇ ગયું હતું અને તાત્કાલિક આ ભૂગર્ભ ગાબડું બુરવામાં આવે જેથી મોટો અકસ્માત ન થાય તેવી લોક માંગ ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!