જૂનાગઢ જેસીઆઈ દ્વારા ફુલસ્કેપ ચોપડાનું વિરણ કરાશે

જૂનાગઢ જેસીઆઈ દ્વારા રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ તા. ૪-૯-ર૦થી વિતરણ કરવામાં આવશે. ૧ ચોપડાની કિંમત રૂા. ર૧ રહેશે જેમાં ૧૭૬ પેઈજ હશે. આ બાબતે જયદીપ ધોળકીયા (મો. ૯૭રપર ૧૦ર૪૪), વિરલ કડેચા (મો. ૯૮૭૯૦ ૧ર૬૯૦), કિશોરભાઈ ચોટલીયા, પંચહાટડી ચોક, બિપીનભાઈ ધોળકીયા નાગર રોડ, દ્વારકેશ કલીનીક ખલીલપુર રોડ, પરેશભાઈ મારૂ પુનીત શોપીંગ સેન્ટર રાણાવાવ ચોક, શ્યામ સાયકલ એજન્સી મધુરમ ગેઈટ, માસુમ પ્લે હાસ જનકપુરી સોસાયટી, ઝાંઝરડા રોડ, પ્રફુભાઈ શાહ ડબ્બાગલી, વિદ્યા સ્ટેશનરી કન્યા છાત્રાલય જાેષીપરાનો સંપર્ક સાધવા યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!