દેશ અને દુનિયામાં પર્યાવરણમાં ફેરફારો જાેવા મળી રહ્યા છે અને વરસાદની પેટર્ન બદલાઈ રહી છે. આ જળ વાયુ પરિવર્તનની અસરો ખૂબ મહત્વની છે. ગ્લોબલ વોર્મિંગથી પર્યાવરણમાં જે ફેરફાર થઈ રહ્યા છે, તેનાં કારણે આજે સૂકા પ્રદેશો પણ જળબંબાબકાર નજરે પડે છે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, તેથી ખેતીની દ્રષ્ટિએ વધુ વરસાદને બદલે યોગ્ય વરસાદ પડે તો જ ખેતીને ફાયદો થઈ શકે તેમ છે. વાતાવરણ જે રીતે પ્રદુષિત થઈ રહ્યું છે તેની સીધી અસર હવે સમગ્ર વિશ્વમાં વર્તાઈ રહી છે. લોકડાઉન સમયે અંદાજે ત્રણ મહિના સુધી વાહનો બંધ હતા, લોકો ઘરોમાં હતા, ત્યારે વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ ઘટી ગયું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews