ધોરાજીમાં કોરોનાના વધુ ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બસ સ્ટેશન પાસે રહેતા ૨૪ વર્ષીય મહિલા, ધોરાજી તાલુકા છાડવાવદર ગામે રહેતા ૫૦ વર્ષીય મહિલા, ધોરાજી કૈલાશ નગરમાં રહેતા ૩૨ વર્ષીય પુરૂષ, ધોરાજી રાખોલીયા ચોકમાં રહેતા ૩૦ વર્ષીય પુરૂષ, ધોરાજી જમનાવડ રોડખાતે રહેતા ૪૭ વર્ષીય મહિલા, ધોરાજી માતાવાડીમાં રહેતા ૩૫ વર્ષીય મહિલા, ધોરાજી અવંતિકા એપાર્ટમેન્ટમાં રહેતા ૧૮ વર્ષીય યુવક, ધોરાજી ટીલાળા શેરીમાં રહેતા ૫૧ વર્ષીય પુરૂષ, ધોરાજી બહાર પૂરામાં રહેતા ૩૦ વર્ષીય મહિલા, ધોરાજી સંતોષી ગરબી ચોકમાં રહેતા ૫૮ વર્ષીય પુરૂષ, ધોરાજી મહાલક્ષ્મી ચોકમાં રહેતા ૫૭ વર્ષીય પુરૂષ, ધોરાજી ચિસ્તિયા કોલોનીમાં રહેતા ૫૦ વર્ષીય પુરૂષ, ધોરાજી હીરપરા વાડીમાં રહેતા ૨૩ વર્ષીય પુરૂષ, ધોરાજી સંતોષી ગરબી ચોકમાં રહેતા ૩૮ વર્ષીય પુરૂષનો કોરોના પોઝીટીવ આવ્યો છે. તાલુકામાં કુલ ૪૮૮ કોરોના પોઝીટીવ નોંધાયા છે અને કુલ મૃત્યુઆંક ૨૬ થયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews