ધન્વંતરિ રથ દ્વારા ડીવાયએસપી કચેરીનાં કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરાયું

હાલમાં કોરોના મહામારીમાં વધતા જતાં કેસોથી ચિંતીત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ધન્વંતરિ રથ દ્વારા કોરોના વોરીયર્સ ડીવાયએસપી જૂનાગઢની કચેરીના તમામ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!