દ્વારકા : નેશનલ હાઈવે ઉપર ખાડા પ્રશ્ને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

0

દ્વારકા શહેર વચ્ચેથી નિકળતા નેશનલ હાઇવે રોડમાં વરસાદનાં કારણે દોઢ મહિનાથી ખાડા પડી ગયા છે અને આ અંગે તંત્રને જાણ કરવા છતાં કોઈ કામગીરી ન કરતા તંત્રને જાગૃત કરવા માટે દ્વારકા શહેર કોંગ્રેસ પ્રમુખ તથા દ્વારકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રોડનાં ખાડાઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરતા પોલીસે ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી કરી છોડી મુકત કરવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!