જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ર૭ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ર૭ કેસ નોંધાયા છે જે પૈકી ૧પ કેસ જૂનાગઢ શહેરના, પાંચ કેસ જૂનાગઢ ગ્રામ્ય, કેશોદ અને વિસાવદર તાલુકાના ર-ર કેસ, ભેસાણ, માળીયાહાટીના, વંથલીમાં ૧-૧ કેસ કોરોનાના નોંધાયેલ છે. ગઈકાલે ર૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લાનાં ૧૭૭ સ્થળને કન્ટેનમેન્ટ જાહેર કરાયા છે જેના ૧,૭૧૬ ઘરોમાં ૬,૮૮૮ લોકો વસવાટ કરી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!