સરસઈ : છ વર્ષનાં બાળક સાથે અણછાજતી હરકત

વિસાવદરનાં સરસઇ ગામે એક માસ પહેલા છ વર્ષના બાળક ઉપર સરસઈના જ યુવાને ગુપ્ત ભાગે ખરાબ કામ કરવાની કોશિશ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વિસાવદર પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એક માસ પહેલા મનોજ ભાઈ મગનભાઈ બોરડના ૬ વર્ષીય બાળકને જયંતીભાઈ ગઢીયાએ ગુપ્ત ભાગે ખરાબ કામ કરવાની કોશિશ કર્યા અંગેની નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!