ગોમતી નદીમાંથી દ્વારકાની મહિલાની લાશ મળી

દ્વારકાની ગોમતી નદીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર દ્વારકાની ગોમતી નદીમાં ન્હાવા પડેલી મહિલા અચાનક પાણીમાં ડુબી જતા ફાયર સ્ટાફને જાણ કરતા સ્ટાફે બહાર કાઢેલ અને મહિલા કબીર આશ્રમ પાછળ રહેતી હોવાનું અને તેમનું નામ સોમીબેન કનૈયાભા કેર (ઉ.વ.૭૦) હોવાનું તપાસમાં જાણવા મળેલ છે. વધુ તપાસ દ્વારકા પોલીસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!