જૂનાગઢમાં કિન્નર સમાજે બી ડિવીઝન પોલીસ સમક્ષ રજૂઆત કરી

જૂનાગઢમાં કિન્નર સમાજે એકત્ર થઇ પોલીસ બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા રજૂઆત કરી હતી. આ અંગે કિન્નર સમાજના ચાંદનીમાસીએ જણાવ્યું હતું કે, ક્રિષ્ના નામનો કિન્નર તેમના સમાજમાં નથી અને કોઈપણ જાતના કૃત્ય કે બનાવ બને તો કિન્નર સમાજને કંઈ પણ લાગે વળગે નહીં તેવું જણાવી પોલીસ સમક્ષ સમગ્ર ઘટના રજૂ કરી હતી અને કિન્નર સમાજે તેમની વ્યથા મીડિયા સમક્ષ રજૂ કરી હતી. જૂનાગઢ કિન્નર સમાજમાં ૧૨ કિન્નરોનું ગ્રુપ છે તેવું જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!