વિસાવદર તાલુકાનાં મોટાકોટડા ગામે સગીરા બાળાને ભગાડી ગયાની ફરિયાદ

વિસાવદર તાલુકાનાં હાલ મોટા કોટડા રહેતા અને મુળ હાજાણીપીપળીયા ગામના એક પરિવારની ૧૪ વર્ષની સગીરબાળાને અજાણ્યો શખ્સો લલચાવી ગયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે વિસાવદરના પીઆઈ એન.આર. પટેલ વધુ તપાસ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!