જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કિસાનો માટે આત્મનિર્ભર પેકેજ જાહેર કરાયું, ત્રણ તાલુકાના ખેડૂતોએ ઉપસ્થિત રહી મેળવ્યું માર્ગદર્શન

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આર્ત્મનિભર પેકેજ અને સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવારની યોજનાનાં લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આત્મનિર્ભર ગુજરાત પેકેજ અને સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ ખાતે યોજાયેલા જૂનાગઢ, વંથલી અને માણાવદર તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને આ યોજના વિષે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!