માંગરોળ-ચોરવાડમાંથી ૧૦ જુગારીઓ ઝડપાયા

0

માંગરોળ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ ડી.પી. ખાંભલા અને સ્ટાફે બહારકોટ વાંજાવાડ ચબુતરા પાસે જુગાર અંગે રેડ પાડતાં જગદીશ ચાવડા, શાંતીલાલ ચૌહાણ, નવીનભાઈ ચૌહાણ, મોહનભાઈ ચૌહાણ, અશોકભાઈ જેઠવા, રમેશભાઈ ચાવડાને રોકડ રૂા. ૧૬૪૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે ચોરવાડનાં પો.કો. સુખદેવ ભીમાભાઈ અને સ્ટાફે પાત્રા ગામે જુગાર અંગે રેડ પાડતાં નુરમહમદ લાખા, હનીફ કરમતી, જુસુફ બાલાગામીયા, ભુપત વાળાને રોકડ રૂા. ૭૩ર૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!