જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે વધુ ૩૭ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહેલ છે અને અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં કુલ ર,૦૪ર કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે ૩૭ કેસ નોંધાયા છે જે પૈકી જૂનાગઢ શહેર ૧૮, જૂનાગઢ ગ્રામ્ય -ર, કેશોદ -પ, ભેસાણ ૧, માળીયા-ર, માણાવદર અને મેંદરડા ૧-૧ તેમજ માંગરોળ, વિસાવદરમાં ર-ર વંથલીમાં ૩ કેસ નોંધાયા
છે. જેમાં કોરોના વોરીયરનું મોત થયું છે તે છુપાવવામાં આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!