જૂનાગઢ : ઝેરી દવા પીતા મૃત્યૃંના બે બનાવ

ચોરવાડનાં ખીલાવાવ વિસ્તારમાં રહેતા સતિષભાઈ જેન્તીભાઈ પંડિત (ઉ.વ.ર૧)ને મજુરી કામ મળતું ન હોય જેથી પોતાની મેળે ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. જયારે સુરત ઉંમરા ગામ શાપરની બાજુમાં રહેતા ગોરધનભાઈ ડાયાભાઈ ભટ્ટી (ઉ.વ.પપ)એ પોતાને શ્વાસની તકલીફ હોય અને ટેન્શન હોય પોતાની મેળે ઝેરી દવા પી જતા તેનું મૃત્યુ થયું છે. પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!