યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે ગોમતી નદી પાસે કીડીખાવ મળ્યું

યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે ગઈકાલે બપોરનાં સમયે ગોમતી ઘાટ પાસે અતિ દુર્લભ પ્રજાતી ગણાતું કીડીખાઉ પ્રાણી જાેવા મળતા તેમની જાણ દ્વારકા નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમને કરતા એ દુર્લભ પ્રાણી કીડીખાવ પ્રાણીનું રેસ્કયુ કરી દ્વારકા ફાયર બ્રિગેડની ટીમે દ્વારકા ફોરેસ્ટ ખાતાને સોંપવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!