માણાવદર પંથકમાં ગઈકાલે મટીયાણા, કોયલાણા તરફ પ થી ૬ ઈંચ વરસાદ પડયો હતો અને અન્ય ગ્રામ્યમાં ૩ ઈંચ તો ફરી આજે સર્વત્ર ૧થી માંડી ૩ ઈંચથી વધુ વરસાદે બીજા દિવસે ધમરોળી નાંખ્યું છે. બે દિ માં ૩ થી ૯ ઈંચ કુલ વરસાદ પડી ચુકયો છે. બાંટવા ખારાડેમના સતત બે દરવાજા ખુલ્લા રાખ્યા છે. તમામ વોકળા, ડેમો ઓવરફલો થઈ રહયા છે. મૌસમનો કુલ વરસાદ ૬પ ઈંચથી વધુ થઈ ચુકયો છે. જે ૧૭૦ ટકા થી વધુ વરસાદ થયો છે. હજી વરસાદ ધીમી ધારે ચાલુ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews