માળિયાહાટીના હવેલી ચોકમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

0

જૂનાગઢ રેન્જનાં આઈજી મનીંદરસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ શેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ માળિયાહાટીનાં પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીએસઆઈ એન.બી.ચોૈહાણ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન જુગારની મળેલી બાતમીનાં આધારે માળિયાહાટીના ટાઉનમાં હવેલી ચોક પાસે જાહેરમાં જુગાર રમતા દિપક કનૈયાલાલ આહુઝા, અજય ઉર્ફે લાલુલખુ સીસોદીયા, કપીલ નગીન રૂપારેલીયા, કમલેશ માધા ચાવડા, દીનેશ દેવદાન જેઠવા સહિતનાં શખ્સોને ઝડપી લઈ સ્થળ ઉપરથી રોકડ રૂા.૩૦,૮૦૦ તથા પાંચ મોબાઈલ સહિત કુલ રૂા.પપ,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પ જુગારી વિરૂધ્ધ માળીયાહાટીના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!