જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના ૩૯ કેસ નોંધાયા, ૩૩ને ડિસ્ચાર્જ કરાયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહેલ છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૯ કેસ નોંધાયા છે જયારે ૩૩ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!