ઉનામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ

ઉનામાં પોલીસ સ્ટેશનથી ૧૦૦ મીટર દુર આવેલી સોનીની દુકાનમાં રાત્રીના સમયે બે તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કરતા લોકો જાગી જતા બે થી ત્રણ વ્યકિતઓ ફોરવ્હીલમાં નાસી છુટયા હતાં. દરમ્યાન આ સોનીની દુકાનમાંથી પરચુરણ વસ્તુની ચોરી થઈ હોઈ જેથી ફરીયાદ નોંધવાની તપાસના ચક્રો ગતિમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!