જૂનાગઢમાં એસટી બસનાં ચાલકની ફરજમાં રૂકાવટ : માર માર્યો

વંથલી તાલુકાના લુશાળા પ્લોટ વિસ્તારમાં રહેતા રાજાભાઈ આણંદભાઈ ડાંગર (ઉ.વ.૩૦) એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છેકે ફરીયાદી એસટી બસ લઈને જતા હતા એ દરમ્યાન મજેવડી દરવાજા નજીક જીજે-૧૧-ટીટી- ૮ર૯૪નાં ચાલક તથા તેની સાથેના ચાર અજાણ્યા શખ્સોએ ગાડી માથે નાંખવા બાબતે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી એસટી બસમાં નુકશાન કરી અને ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવતા એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.આર. ચાવડા વધુ તપાસ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!