આજે સર્વપિતૃ અમાસ અને આવતીકાલથી પુરૂષોતમ માસનો પ્રારંભ

0

શ્રાધ્ધ કર્મનો અંતિમ દિવસ એટલે આજે સર્વપિતૃ અમાસ છે. ભાદરવી અમાસનાં આ દિવસે હિંદુ ધર્મમાં ખુબજ મહત્વ છે. જે પરિવારોમાં સ્વર્ગસ્થ સ્નેહીજનોનાં આત્માની શાંતિ અને તેમના આર્શિવાદ પ્રાપ્ત થાય તે માટે સર્વપિતૃ અમાસનાં આજનાં દિવસે પિતૃતર્પણ કરવામાં આવે છે. પીપળે પાણી રેડવા સહિતનાં ધાર્મિક કાર્યક્રમો આજે લોકોએ પુર્ણ શ્રધ્ધાથી યોજયા હતાં. અને ભાદરવા માસ એટલે શ્રાધ્ધ પર્વ પુરો થઈ રહયો છે અને દર પોણા ત્રણ વર્ષે આવતાં અધિક માસનો આવતીકાલથી પ્રારંભ થશે. અને આ અધિધકમાસ દરમ્યાન જુદા-જુદા કાર્યક્રમો ધાર્મિક ઘરઆંગણે યોજાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!