જૂનાગઢની સિવીલ હોસ્પીટલને નિયમિત ઓકસીજન પૂરો પાડવા બાબતે રજૂઆત

જૂનાગઢની સિવીલ હોસ્પીટલનાં કોરોના વોર્ડમાં ઓકસીજનની ઘટ જાેવા મળે છે ત્યારે ઓકસીજન સપ્લાય કરતી હેડ બ્રાન્ચને નિયમિત ઓકસીજન સપ્લાય કરવા જૂનાગઢ સિવીલ હોસ્પીટલની રોગી કલ્યાણ સમિતિના સદસ્ય ડો. જગદીશ દવેએ રજૂઆત કરી છે. તેમજ જૂનાગઢના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પ્રાઈવેટ કંપનીમાંથી ઓકસીજન અપાવી શકાય કે નહીં તે બાબતે યોગ્ય કરવા અપીલ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!