* ભારતમાં જન્મેલા તમામ નાગરીક માટે રહેઠાણ (મકાન), પાણી રોડ, લાઈટ, સ્કુલ, દવાખાનું (સારવાર કેન્દ્ર), જેવી પ્રાથમિક સુવિધાઓ જે સરકારે પુરી પાડવી.
* તમામ નાગરીકોને નાતજાતના ભેદભાવ વગર તેનો સંપૂર્ણ વિકાસ થાય તે માટે અભ્યાસક્રમો ટેકનીકલ કોર્ષ-યુનિવર્સીટી અને વધુ અભ્યાસ અર્થે વિદેશ જવા રહેવાની વ્યવસ્થા કરી આપવી.
* તમામ બેકાર નાગરીકને જાેબ (નોકરી-વર્ક) આપવી-અપાવવી.
* અશકત કે નિરાધારને સરકારી ખર્તે સાચવવા અથવા તેવી વ્યવસ્થા કરાવવી.
* બેકાર વ્યકતીને નોકરી-કામ ન આપી શકે તો તેને બેકારી ભથ્થું આપવું.
* સરકાર બેકારી ભથ્થુ ન આપી શકે તો તેને રાશન પુરૂ પાડવું.
* સરકાર રાશન પણ ન આપે અને બેકાર વ્યકતીનું મૃત્યું થાય તો તે સત્તાધારી સરકારને રાષ્ટ્રપતિએ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવી.
જે સરકાર તેના નાગરીકોને જીવાડી ન શકે તેને સત્તા સ્થાને રહેવાનો બંધારણીય અધિકાર નથી. શું ભારતનાં રાષ્ટ્રપતિ બંધારણ બાબતે ઈમાનદાર છે?
ભારતનાં બંધારમાં લોકો માટે વિશાળ સત્તાઓ છે. જાે શાસક પક્ષ બંધારણ પ્રત્યે વફાદાર અને નિષ્ડાવાન રહે તો કોઈ નાગરીકને ભુખે મરવું ન પડે.
(ઉપરના વાકયો ભારતીય બંધારણીય અર્થઘટન છે)
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews