ધોરાજીમાં આજરોજ કોરોનાનો વિસ્ફોટ નોંધાયો છે. એક જ દિવસમાં ૩૪ કેસ નોંધાતા ધોરાજીના નગરજનોમાં ફરી ચિંતાનો વિષય બની ગયો છે. અત્યાર સુધીમાં કુલ કેસ ૮૬૭ નોંધાઈ ચુક્યા છે. આજે સાંજે કેસ આવ્યા છે તે મુજબ ધોરાજીનાં ખરાવડ પ્લોટ ભૂલકાં ગરબી ચોક પાસે રહેતા ૫૦ વર્ષીય પુરૂષ, જમનાવડ રોડ ઉપર રેલ્વે ફાટક પાસે રહેતા ૪૬ વર્ષીય પુરૂષ, અવેડા ચોક વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય પુરૂષ, બહાર પુરાં ભદ્રકાલી મંદિર બહાર પાસે રહેતા ૩૬ વર્ષીય મહીલા, બહાર પુરાં ભદ્રકાલી મંદિર પાસે રહેતા ૧૩ વર્ષીય કિશોરી, હિરપરા વૈશ્રવ વાડી વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય પુરૂષ, હિરપરા વાડીમાં રહેતા ૫૫ વર્ષીય મહીલા, હિરપરા વાડીમાં રહેતા ૪૩ વર્ષીય પુરૂષ, હિરપરા વાડી દાતાર વાડીમાં રહેતા ૫૭ વર્ષીય પુરૂષ, તાલુકાનાં ભોલગામડામાં રહેતા ૬૨ વર્ષીય પુરૂષ, જેતપુર રોડ સોમનાથ સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષીય પુરૂષ, હિરપરા વાડી નવયુગ સ્કૂલ પાસે રહેતા ૪૮ વર્ષીય પુરૂષ, સ્ટેશન રોડ ગરબી ચોક પાસે રહેતા ૨૪ વર્ષીય મહીલા, ખાખરાપા દરબાર ગઢ પાસે રહેતા ૭૨ વર્ષીય મહીલા, બહાર પુરાં વિસ્તાર ભૂખી રોડ ઉપર રહેતાં ૨૫ વર્ષીય મહીલા, બહાર પુરાં વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય પુરૂષ, ધોરાજી તાલુકાનાં છાડવાવદર ગામે રહેતાં ૭૦ વર્ષીય મહીલા, ધોરાજી તાલુકાનાં જમનાવડ ગામે રહેતાં ૨૫ વર્ષીય મહીલા, બહાર પુરાં નદી બજાર પાસે રહેતા ૩૨ વર્ષીય પુરૂષ, ધોરાજી તાલુકાનાં મોટીમારડ ગામે રહેતા ૬૦ વર્ષીય પુરૂષ, ધોરાજી સરકારી વસાહત કોર્ટ પાછળ રહેતાં ૩૨ વર્ષીય પુરૂષ, હિરપરા મોતીનગરમાં રહેતા ૪૮ વર્ષીય મહીલા, હિરપરા વાડીમાં રહેતા ૩૬ વર્ષીય પુરૂષ, ધોરાજી તાલુકાનાં ઝાંઝમેર ગામે રહેતા ૩૮ વર્ષીય મહીલા, જમનાવડ રોડ ઉપર માધવનગરમાં રહેતા ૪૨ વર્ષીય પુરૂષ, ધોરાજી તાલુકાનાં મોટી વાવડી ગામે રહેતાં ૧૦ વર્ષીય કિશોર, ધોરાજી તાલુકાનાં મોટી વાવડી ગામે રહેતાં ૨૦ વર્ષીય પુરૂષ, ધોરાજી તાલુકાનાં કલાણા ગામે રહેતાં ૨૩ વર્ષીય મહીલા, ધોરાજી તાલુકાનાં મોટી વાવડી ગામે રહેતાં ૭૫ વર્ષીય મહીલા, ધોરાજી તાલુકાનાં મોટી વાવડી ગામે રહેતાં ૪૦ વર્ષીય મહીલા, ધોરાજી તાલુકાનાં મોટી વાવડી ગામે રહેતાં ૫૨ વર્ષીય મહીલા, ધોરાજી તાલુકાનાં નાની વાવડી ગામે રહેતાં ૫૦ વર્ષીય મહીલા, ધોરાજી તાલુકાનાં નાની વાવડી ગામે રહેતાં ૮૫ વર્ષીય મહીલા, ધોરાજીનાં વીસી પ્લોટ વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષીય મહીલાનો કોરોના પોઝિટીવ આવ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews