કેશોદ તાલુકાનાં માણેકવાડા ગામે જુગાર દરોડો : નવ સામે કાર્યવાહી

કેશોદ પોલીસ સ્ટેશનનાં હે.કો. જગદીશભાઈ હમીરભાઈ અને સ્ટાફે માણેકવાડા ગામે સીમ વિસ્તારમાં આવેલી એક વાડીએ ભેંસના તબેલા પાસે ખુલ્લી જગ્યામાં જુગાર અંગે દરોડો પાડતાં રૂા.ર૭૧૦૦નાં મુદામાલ સાથે સાત વ્યકિતઓને જુગાર રમતા ઝડપી લીધેલ છે. નાસી છુટેલા બે વ્યકિતઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!