ચોરવાડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મ દિવસની ઉજવણી

ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઇ સોમૈયા મંથનભાઈ ડાભી દ્વારા મોદીના જન્મ દિવસની અનોખી ઊજવણી કરવામાં આવી હતી. તા.૧૭/૦૯/૨૦૨૦ ગુરૂવાર અમાસના પાવન પર્વ નિમિત્તે લોક લાડીલા શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શ્રી ભોલેનાથ ગૌ મંદિર ચોરવાડનાં સાનિધ્યમાં ભારત માતા તથા શ્રી સ્વામિ વિવેકાનંદજી મૂર્તિનું સ્થાપન કરી પૂજા અર્ચના કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મ દિવસની શુભેચ્છાઓ આપી ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત રહેલ તમામ મહેમાનો તથા ગૌપ્રેમીઓ ભાજપ પરિવારનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું. ભવિષ્યમાં આપના તરફથી આવોજ સુંદર સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા જય ભોલેનાથ જય ગૌમાતા વન્દે માતરમ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની જય ભોલેનાથ ગૌમંદિર ગ્રુપ વતિ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!