કોરોનાના દર્દીઓની હાડમારી સામે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા રોષ વ્યકત કરાયો

જૂનાગઢ કોંગ્રેસ દ્વારા કોરોનાના દર્દીઓને પડતી મુશ્કેલી,મોતના આંકડા છૂપાવવા તંત્રના હવાતિયાં સામે જૂનાગઢની સિવિલ હોસ્પીટલના પ્રાંગણમાં ધરણા કરી, વિરોધ વ્યકત કરી સુત્રોચ્ચાર કરાયા હતા આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ અને કાર્યકર્તાઓ જાેડાયા હતાં. સરકારીહોસ્પિટલની લાલીયા વાડી સામે રોષ વ્યકત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!