જૂનાગઢમાં બિસ્માર રસ્તા પ્રશ્ને એનસીપીનું વિરોધ પ્રર્દશન

જૂનાગઢ શહેરનાં રસ્તાનાં પ્રશ્ને તંત્રને ઢંઢોળવા માટેની અનેક ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ નકર કાર્યવાહી થતી નથી. આ દરમ્યાન આજે મનપા તંત્રને જગાડવા અને રસ્તાનાં પ્રશ્ને લોકોની ફરિયાદ અને સમસ્યાની અસરકારક રજૂઆત માટે એનસીપી મેદાનમાં આવ્યું હતું. આજે જૂનાગઢમાં ગાંધીચોક ખાતે એનસીપીનાં પ્રદેશ નેતા રેશમા પટેલ અને કાર્યકર્તાઓએ પાવડા અને તગારા સાથે આવ્યા હતા અને ખાડાઓ બુરવાની કામગીરી સાથે જાેરદાર વિરોધ પ્રર્દશન કર્યું હતું. આ દરમ્યાન પોલીસ કાફલો બનાવવાનાં સ્થળે પહોંચી ગયો હતો અને એનસીપીનાં નેતા રેશમા પટેલ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!