જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૭ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના ગઈકાલે વધુ ૩૭ કેસ નોંધાયા છે જયારે ૩૬ લોકોને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ર૯ર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેના ૨,૭૩૧ ઘરોમાં ૧૦,૩૧૮ લોકો વસવાટ કરી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!