સંધ્યાનો નજારો નરસિંહ તળાવનાં કાંઠેથી…

ચોમાસાની સિઝન પૂર્ણતાને આરે છે અને હવે શિયાળો શરૂ થશે ત્યારે સાંજના સાત વાગ્યા આસપાસ આકાશમાં કેસરી ખીલેલી સંધ્યાનો સુંદર નજારો જોવા મળ્યો હતો. શહેરના નરસિંહ તળાવ ઉપરથી આરોગ્ય વિભાગના ડોક્ટર ચંદ્રેશ વ્યાસ દ્વારા આ ફોટો તેમના મોબાઇલમાં ક્લિક કરવામાં આવ્યો હતો. જે અત્રે પ્રસ્તૃત કરાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!