જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામેથી ૧૦ વર્ષના બાળકનું અપહરણ

0


જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામે રહેતા મુળ કાળાતુત ગામનાં સુમાભાઈ માનસીંગભાઈ મીનામા (ઉ.વ.રપ)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીનાં કાકા બાબુભાઈનો દિકરો વિક્રમ ઉ.વ.૧૦ને કોઈ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી લઈ ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!